Trending Feed
12 posts loaded

નર્મદાની મુખ્ય પાણીની લાઈન તૂટતા હજારો ગેલન પાણીનો બગાડ. જામનગરના દરેડ વિસ્તારમાં આવેલા ખોડિયાર માતાજીના મંદિર પાસે આજે અચાનક નર્મદાની પાણીની પાઈપલાઈન તૂટી પડતા ભારે અંધાધૂંધી સર્જાઈ હતી. પાઈપલાઈન ફાટતા જ પાણીના ઉંચા ફુવારા ઉડ્યા હતા અને જોતજોતામાં આખો રસ્તો પાણી-પાણી થઈ ગયો હતો. વધુ સમાચારો અને માહિતી માટે @newsgenierajkot સાથે જોડાયેલા રહો! #RajkotNews #NewsGenieRajkot #Jamnagar #Dared #WaterLeakage

#bada# maja# Aaye# rani# bahiya# mein #Dared # hik #bhar# piyar# aake# hamra #ke #kre #da#🥀🥰✋😍👍👌

જામનગરના રંગમતી ડેમમાંથી 30 માર્ચે પાણી છોડવામાં આવશે: નિચાણવાળા ગામને સાવચેત કરાયા⚠️ જામનગર તાલુકાના ચંગા ગામ પાસે આવેલ રંગમતી ડેમના ગેટ રીપેરીંગ તથા બદલવાની કામગીરી કરવાની હોવાથી ડેમમાંથી નદીમાં પાણી છોડવામાં આવશે. 30 માર્ચના સવારે 7 વાગ્યે પાણી છોડવામાં આવશે. જેથી જામનગર શહેર સહીત ચંગા, ચેલા, દરેડ, નવાનાગના, જુનાનાગના, નવાગામ ધેડના નદીના પટમાં અવર-જવરના કરવા અપીલ કરવામાં આવી છે. પાણીને કેનાલ મારફતે શહેરના રણમલ તળાવમાં ઠાલવવામાં આવશે. Follow @aapnu_jamnagar_city . . .(Alert jamnagar,rangmati dem,Ranjit Sagar dem,aapnu jamnagar,jamnagar city,river, safety of jamnagar, trending) #Jamnagar #alert #emergency #rangmati #river #chela #changa #nagna #dared #changa

ખોડીયાર મંદિર પર ભક્તો ની ભારે ભીડ #Jamnagar #jamnagar_ni_vato #khodiyarmaa #mahashivratri #mahadev #Dared

ખોડીયાર જયંતી નિમિત્તે જામનગરના દરેડ ખોડિયારમાં ના મંદિરે ઉમટ્યું ભક્તોનું ઘોડાપુર.. ભક્તોએ માં ના દર્શન કરી ધન્યતા અનુભવી 🙏🏻 [ Jamnagar, khodiyar temple dared jamnagar, dared, khodiyar jaynti, khodiyar ma, dared khodiyar temple, jamnagar city, jamnagar gujarat, jamnagar city news, jamnagar live, jamnagar updates, jamnagar official, jamnagar viral, jamnagar buzz, jamnagari trending, jamnagari, jamnagar news, jamnagar update, our jamnagar ] #jamnagar #khodiyar #khodiyar_maa #Dared #ourjamnagar

જામનગરના દરેડમાં પગપાળા જતા બાબુરામ છોટેલાલ રાજભર નામના પરપ્રાંતિય યુવાનનું અજાણ્યા વાહન હડફેટે કરૂણ મોત: પંચકોષી બી ડિવિઝન પોલીસે હાથ ધરી તપાસ #Jamnagar #જામનગર #Dared #HitAndRun #AccidentNews CrimeNews

જામનગર : દરેડ ખોડિયાર માતાજીના મંદિર પાસે નર્મદા નદીની પાણીની લાઇન તૂટી જતા રસ્તા પર પાણી - પાણીના દર્શ્યો #jamnagar #jamnagarma_navu_shu #dared #paniniline #narmdanadi { jamnagar , pani ni line , jamnagar ma navu shu , instagram , viral reels , news }

જામનગરમાં પોતાનું ઘર ખરીદવાની સુવર્ણ તક! 🏠 • વિગત: ૧-BHK નીચે અને ૧-BHK ઉપર (ડુપ્લેક્સ ટાઈપ) • જગ્યા: 650 સ્ક્વેર ફૂટ • કિંમત: ૨૨ લાખ (ભાવમાં ફેરફાર થશે) 💸 • સરનામું: બ્લોક નં. ૧૬૬, દ્વારકેશ સોસાયટી, યુનિટીની પાછળ, યુનિટી બ્રિજ પાસે, દારેડ, જામનગર. વધારે માહિતી માટે આજે જ સંપર્ક કરો: 📞 8200008014 #JamnagarRealEstate #PropertyForSale #Dared #JamnagarHomes #DreamHouse RealEstateIndia

જામનગર નજીક દરેડ હાઇવે પર પાણીની લાઇન ફાટતાં રસ્તા પર પાણીના ફુવારા છૂટ્યા. પાણી રસ્તા પર ભરાતા વાહનચાલકોને મુશ્કેલી પડી, વિભાગે લીકેજ બંધ કરવા કાર્યવાહી શરૂ કરી. #Jamnagar #Dared #WaterPipeline #News #WaterLeak
Top Creators
Most active in #dared
Reels Graph Intelligence.
Advanced mapping of high-affinity Instagram Reels semantic patterns identified within the #dared ecosystem.
Strategic Implementation
Our semantic engine has identified these specific pattern clusters as high-affinity matches for #dared. Integrated usage of #dared with strategic Reels tags like #erik dared and #the dare dj remixes is statistically linked to a significant increase in initial Reels discovery velocity.
In-Depth Hashtag Analysis: #dared
Expert Review • June 4, 2026 • Based on 12 Reels
Executive Overview
#dared is an actively used Instagram hashtag. Across the 12 trending reels analyzed on this page, the content has accumulated a combined total of 497,855 views— demonstrating healthy engagement activity within this content vertical. The top creator ecosystem features 8 notable accounts, led by @jamnagar_ma_navu_shu with 241,501 total views. The hashtag's semantic network includes 100 related keywords such as #erik dared, #the dare dj remixes, #dare games for parties, indicating its position within a broader content cluster.
Viewership & Reach Analysis
The 12 reels in this dataset have generated a combined 497,855 views, translating to an average of 41,488 views per reel. This viewership level reflects a more community-focused reach, where content primarily circulates within a dedicated audience group.
The highest-performing reel in this dataset received 241,501 views. This viral outlier performance is 582% of the average reel performance in this set. This significant gap between the top performer and the average highlights the "viral lottery" nature of this hashtag — breakout hits can achieve massive scale.
Content Overview & Top Creators
The #dared ecosystem is dominated by short-form video content (Reels), aligning with Instagram's algorithmic preference for video-first distribution. There are 8 distinct accounts contributing to the trending feed. The top creator, @jamnagar_ma_navu_shu, has contributed 1 reel with a total viewership of 241,501. The top three creators — @jamnagar_ma_navu_shu, @g.j.10.real_estate, and @gsrtc.vallbhipur — together account for 74.2% of the total views in this dataset. The semantic network of #dared extends across 100 related hashtags, including #erik dared, #the dare dj remixes, #dare games for parties, #dare reels challenge. Creators often use these tags together to reach overlapping audiences.
Discoverability & Reach Potential
The discoverability metrics for #dared indicate an active content ecosystem. The average of 41,488 views per reel demonstrates consistent audience reach. For creators using #dared, authentic, niche-specific content that adds real value tends to perform well.
Analyst Verdict
#dared demonstrates the hallmarks of a steadily growing Instagram hashtag. With an average of 41,488 views per reel, the viewership metrics position this hashtag as a growing content category. Creators like @jamnagar_ma_navu_shu and @g.j.10.real_estate are leading the charge, setting viewership benchmarks for the community.
Frequently Asked Questions
Everything about #dared on Instagram
Global Reels Trends
Explore high-velocity Instagram Reels hashtags currently shaping global discovery.














